$PEACE$ શબ્દના અક્ષરો વડે બનેલ શબ્દોમાં બે $E'$ એક સાથે આવવાની સંભાવના કટેલી થાય ?
$2/5$
$2/3$
$3/2$
$3/5$
$1, 2, 3 ......100$ માંથી કોઈપણ બે આંકડા પસંદ કરી ગુણવામાં આવે તો ગુણાકાર $3$ વડે ભાગી શકવાની સંભાવના કેટલી થાય?
પ્રથમ સો પ્રાકૃતિક સંખ્યા પૈકી ત્રણ ભિન્ન સંખ્યા પસંદ કરવામાં આવે, તો પસંદ કરેલી સંખ્યાઓ $2$ અને $3$ બંને વડે ભાગી શકવાની સંભાવના કેટલી થાય ?
એક વ્યક્તિ ત્રણવારમાં એક વખત પક્ષીને મારી શકે છે. આ ધારણા પ્રમાણે તે ત્રણ વાર પ્રયત્ન કરે તો, પક્ષી મરી જવાની સંભાવના કેટલી થાય ?
સરખી રીતે ચીપેલાં $52$ પત્તાંની થોકડીમાંથી યાદચ્છિક રીતે $4$ પત્તાં ખેંચવામાં આવે છે. ખેંચવામાં આવેલાં પત્તાંમાં $3$ ચોકટના અને એક કાળીનું પતું હોય એ ઘટનાની સંભાવના કેટલી ?
એક થેલામાં $5$ લાલ અને $4$ લીલા દડા છે. યાર્દચ્છિક રીતે ચાર દડા લેતા. બે દડા લાલ રંગના અને બે દડા લીલા રંગના હોવાની સંભાવના કેટલી થાય ?