$30$ ક્રમિક સંખ્યાઓમાંથી $2$ સંખ્યાઓ યાર્દચ્છિક રીતે પસંદ કરતાં તેમનો સરવાળો અયુગ્મ હોય તેની સંભાવના.......... છે.
$\frac{{14}}{{29}}$
$\frac{{16}}{{29}}$
$\frac{{15}}{{29}}$
$\frac{{10}}{{29}}$
એક માણસ વડે નિશાન સાધવાની સંભાવના $3/4$ છે. તે $5$ વખત પ્રયત્ન કરે છે. તે ઓછામાં ઓછી ત્રણ વાર નિશાન સાધવાની સંભાવના કેટલી થાય ?
જો એક પાસાને $2$ વખત ફેંકવામાં આવે તો ઓછામાં ઓછી એક વાર $4$ આવવાની સંભાવના કેટલી?
$52$ પત્તા પૈકી યાર્દચ્છિક રીતે એક પત્તુ પસંદ કરતાં, રાજા અથવા રાણી આવવાની સંભાવના કેટલી થાય ?
એક અસમતોલ સિક્કાને આઠ વાર ઉછાળવામાં આવે છે . તો ઓછામાંઓછી એકવાર છાપ અને એકવાર કાંટો મળે તેની સંભાવના મેળવો.
જો પ્રથમ પંદર પ્રાક્રૂતિક સંખ્યાઓમાંથી કોઇ પણ ત્રણ સંખ્યાઓ પસંદ કરવામા આવે તો તે સંખ્યાઓ સમાંતર શ્રેણીમા હોય તેની સંભવના મેળવો.