બે પાસાંને સાથે ઉછાળવામાં આવે છે તો ઉપરના પૂણાકોનો સરવાળો $5$ થાય તેની સંભાવના.

  • A

    $1/18$

  • B

    $1/12$

  • C

    $1/9$

  • D

    આમાંથી કોઈ નહિ

Similar Questions

બે સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. બંને પાસા પર સમાન અંક મળે તેની સંભાવના……છે.

એક કોથળામાં એક પાસો લાલ રંગનો, એક સફેદ રંગનો અને અન્ય એક પાસો ભૂરા રંગનો રાખ્યો છે. એક પાસો યાદચ્છિક રીતે પસંદ કર્યો છે અને તેને ફેંકવામાં આવે છે પાસાનો રંગ અને તેની ઉપરની બાજુ પરની સંખ્યા નોંધવામાં આવે છે, આ પ્રયોગનો નિદર્શાવકાશ વર્ણવો. 

સરખી રીતે ચીપેલાં $52$ પત્તાંની એક થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પતું ખેંચવામાં આવે છે. પતું કાળા રંગનું હોય  તેની સંભાવના મેળવો 

એક સમતોલ પાસાને એક વખત ઉછાળતાં ઉપરની બાજુએ $1$ અથવા $6$ પૂણાક મળે તેની સંભાવના.

એક સિક્કાને $n$ વખત ઊછાળવામાં આવે છે. જો હેડ $6$ વાર આવવાની સંભાવના એ $8$ વાર હેડ આવવાની બરાબર હોય, તો બરાબર શું થાય ?