જો ત્રણ વિધ્યાર્થીઓ $A, B, C$ એ કોઇ સવાલનુ સ્વત્રંત રીતે સમાધાન કરવાની સંભાવના અનુક્રમે  $\frac{1}{3},\frac{1}{4}$ અને $\frac{1}{5}$ હોય તો સવાલનુ સમાધાન થાય તેની સંભાવના મેળવો. 

  • A

    $\frac {3}{5}$

  • B

    $\frac {4}{5}$

  • C

    $\frac {2}{5}$

  • D

    $\frac {47}{60}$

Similar Questions

સરખી રીતે ચીપેલાં $52$ પત્તાંની એક થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પતું ખેંચવામાં આવે છે.

પતું કાળા રંગનું ન હોય. 

તો ખેંચવામાં આવેલાં પત્તાંની સંભાવના શોધો. 

બે પાસાને ઉછાળવામાં આવે છે . જો બંને પાસા પરના અંકો  $1,2,3,5,7$ અને $11$ હોય તો બંને પાસા ઉપર આવતા અંકોનો સરવાળો $8$ કે તેના કરતાં ઓછો થાય તેની સંભાવના મેળવો.

  • [JEE MAIN 2021]

ધારો કે ગોળાઓના એક ઢગલામાંથી $3$ ગોળા યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. પ્રત્યેક ગોળાની ચકાસણી કરીને તેને ખરાબ $(D)$ અથવા સારી $(N)$ માં વર્ગીકરણ કરાય છે. આ ઘટનાની નિદર્શાવકાશ જણાવો

એક ડબામાં $1$ લાલ અને $3$ સમાન સફેદ દડા રાખ્યા છે. બે દડા એક પછી એક પાછા મૂક્યા વગર ડબામાંથી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે.આ પ્રયોગનો નિદર્શાવકાશ લખો. 

એક સમતોલ સિક્કો જેની એક બાજુ પર $1$ અને બીજી બાજુ પર $6$ અંકિત કરેલ છે. આ સિક્કો તથા એક સમતોલ પાસો બંનેને ઉછાળવામાં આવે છે. મળતી સંખ્યાઓનો સરવાળો  $12$ હોય તેની સંભાવના શોધો.