જો $7$ પાસાઓને એક સાથે ફેંકવામા આવે તો બધા પાસાની ઉપરની બાજુએ છ આવે તેની સંભાવના મેળવો.
$\frac{{35}}{{{6^3} \times 3}}$
$\frac{6}{{{}^{12}{C_5}}}$
$\frac{{70}}{{{6^3} \times 3}}$
$\frac{6}{{{}^{12}{C_6}}}$
$ 0, 1, 3, 5$ અને $7$ અંકોના ઉપયોગથી પુનરાવર્તન સિવાય ગોઠવણી કરતાં $5$ વડે વિભાજય હોય એવી $4$ અંકોની સંખ્યા અને તેની સંભાવના શોધો.
$100 $ વિદ્યાર્થીઓમાંથી $40$ અને $60$ વિદ્યાર્થીઓના બે વર્ગ બનાવ્યા છે. જો તમે અને તમારા એક મિત્ર $100$ વિદ્યાર્થીઓમાં છો તો તમે બંને એક જ વર્ગમાં છો તેની સંભાવના શું છે ?
જો $52$ પત્તામાંથી $4$ થતાં પસંદ કરવામાં આવે, તો બધા પતા લાલના હોવાની સંભાવના કેટલી થાય ?
ભારત અને પાકિસ્તાન હોકીની $5$ ટેસ્ટ શ્રેણીની રમત રમે છે. ભારતે ઓછામાં ઓછી ત્રણ રમત જીતવાની સંભાવના કેટલી થાય ?
નિયમિત ષટ્કોણનાં છ માંથી ત્રણ શિરોબિંદુ પસંદ કરી તેમને જોડતાં મળતા ત્રિકોણમાંથી એકની પસંદગી કરતાં તે સમબાજુ ત્રિકોણ હોય તેની સંભાવના …………. છે.