English
Hindi
14.Probability
hard

ધારો કે $X$ એ $n$ સભ્યો ધરાવતો ગણ છે. જો $X$ ના કોઈપણ બે ઉપગણ $A$ અને $B$ પસંદ કરવામાં આવે તો $A$ અને $B$ ના સભ્યોની સંખ્યા સમાન હોવાની સંભાવના કેટલી?

A

$\frac{{^{2n}{C_n}}}{{{2^{2n}}}}$

B

$\frac{1}{{^{2n}{C_n}}}$

C

$\frac{{1\,.\,3\,.\,5......(2n - 1)}}{{{2^n}}}$

D

$\frac{{{3^n}}}{{{4^n}}}$

Solution

આપણે જાણીએ છીએ કે કોઈ $ n$  સભ્યવાળા ગણના ઉપગણો $ 2^n$

માટે $A$ અને $B$ પસંદ કરવાની રીતો $  2 ^n$

આપણે જાણીએ છીએ કે $X$ ના ઉપગણો કે જે $r$ સભ્યો ધરાવે તેની સંખ્યા $^nC_r$

માટે $A$ અને $B,$ માં સરખા સભ્યો હોય તે રીતે તમને પસંદ કરવાની સંખ્યા

${({}^n{C_0})^2} + {({}^n{C_1})^2} + {({}^n{C_2})^2} + \,…… + {({}^n{C_n})^2} = {}^{2n}{C_n}$

મળવાની સંભાવના $ = \frac{{{}^{2n}{C_n}}}{{{2^{2n}}}}.$

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.