$52$ પત્તા પૈકી યાર્દચ્છિક રીતે એક પત્તુ પસંદ કરતાં, રાજા અથવા રાણી આવવાની સંભાવના કેટલી થાય ?
$1/13$
$2/13$
$3/13$
$4/13$
$15$ કુપનને $1$ થી $15$ ક્રમ આપવામાં આવે છે. સાત કુપન યાર્દચ્છિક રીતે પસંદ કરતા. તે જ સમયે એક કૂપન પાછી મૂકતાં. પસંદ કરેલ કૂપન પર મહત્તમ સંખ્યા $9$ મળવાની સંભાવના કેટલી થાય ?
જો પ્રથમ $20$ પ્રાક્રૂતિક સંખ્યાઓના ગણમાંથી કોઇ પણ ચાર ભિન્ન સંખ્યા પસંદ કરવામા આવે તો તેમાંથી કોઇ પણ બે ક્રમિક સંખ્યા ન હોય તેની સંભાવના મેળવો.
તાવની દવા $75\%$ વ્યક્તિઓને મટાડી શકે છે. ત્રણ વ્યક્તિઓ તેનો ઉપયોગ કરીને તાવથી પીડાય છે. તો બધાં જ ત્રણ વ્યક્તિઓને ફાયદો થવાની સંભાવના કેટલી થાય ?
યોગ્ય રીતે ચીપેલ $52$ પત્તા પૈકી $A$ અને $B$ દરેકમાં બે પત્તા એક પછી એક લેતાં બધાં ચાર પત્તા એક સેટના હોવાની સંભાવના કેટલી થાય ?
જો $52$ પત્તામાંથી $4$ થતાં પસંદ કરવામાં આવે, તો બધા પતા લાલના હોવાની સંભાવના કેટલી થાય ?