ત્રણ ભિન્ન અંકોને પ્રથમ $100$ પ્રાકૃતિક સંખ્યામાંથી પસંદ કરવામાં આવે છે . તો આપેલ ત્રણેય સંખ્યાઓ $2$ અને $3$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના મેળવો.
$4/25$
$4/35$
$4/55$
$4/1155$
એક થેલીમાં $3$ લાલ, $4$ સફેદ અને $5$ કાળા દડા છે. ત્રણ દડા યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો તેઓ ભિન્ન રંગના હોવાની સંભાવના કેટલી થાય ?
$1$ થી $20$ નંબર લખેલ ટિકિટોમાંથી $2$ ટિકિટ યાર્દચ્છિક પંસદ કરતાં તે બંને ટિકિટ પરના અંક અવિભાજય સંખ્યાાઓ હોય તેની સંભાવના …….. છે.
પહેલાં $20$ પૂર્ણાક સંખ્યા પૈકી ત્રણ પૂર્ણાકો યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો તેમનો ગુણાકાર યુગ્મ આવવાની સંભાવના કેટલી થાય ?
$6$ પુરૂષ અને $4$ સ્ત્રીમાંથી $5$ સભ્યોની એક સમિતિ બનાવવાની છે, તો ઓછામાં ઓછી એક સ્ત્રી સમિતિમાં હોવાની સંભાવના કેટલી?
જો બે સંખ્યાને એક પછી એક એમ ફેરબદલી વગર યાદ્રચ્છિક રીતે ગણ $S = \{ 1,\,2,\,3,\,4,\,5,\,6\} $ માંથી પસંદ કરવામાં આવે છે.તો આ બે સંખ્યામાંથી ન્યૂનતમ ચાર કરતાં ઓછી હોય તેની સંભાવના મેળવો.