જેના પૃષ્ઠો - $2,-1,0,1,2,3$ વડે અંકિત હોય તેવા એક સમતોલ પાસાને પાંચ વખત ઉછાળતાં તેના પરિણામોનો ગુણાકાર ધન હોય, તેની સંભાવના $...........$ છે.

  • [JEE MAIN 2023]
  • A

    $\frac{881}{2592}$

  • B

    $\frac{521}{2592}$

  • C

    $\frac{440}{2592}$

  • D

    $\frac{27}{288}$

Similar Questions

શબ્દ $‘ASSASSIN'$ ના મુળાક્ષરોને એક હારમાં લખાવમાં આવે તો  $S$ પાસપાસે ન આવે તેની સંભાવના મેળવો.

  • [IIT 1983]

સાત સફેદ સમાન દડા અને ત્રણ કાળા સમાન દડા એક હારમાં યાર્દચ્છિક રીતે મૂકવામાં આવે, તો બે કાળા દડા પાસે - પાસે ન રાખવાની સંભાવના કેટલી થાય ?

બે સંખ્યા $x$ અને  $y$ એ પૂર્ણાક સંખ્યાઓના ગણ $\{1,2,3,4......15\}$ પસંદ કરવામા આવે છે ઉંગમબિંદુ માંથી પસાર થતી રેખા પર બિંદુ $(x,y)$ આવેલ હોય અને જેનો ઢાળ $\frac{2}{3}$ થાય તેની સંભાવના મેળવો. 

જો $SUCCESS$ શબ્દના અક્ષરોને ફરીવાર ગોઠવતા. સમાન અક્ષરો સાથે આવવાની સંભાવના કેટલી થાય ?

પાંચ છોકરા અને ત્રણ છોકરીઓ યાર્દચ્છિક રીતે હારમાં બેઠા છે. બધીજ છોકરીઓ ક્રમિક આવે સંભાવના કેટલી થાય ?