જો $SUCCESS$ શબ્દના અક્ષરોને ફરીવાર ગોઠવતા. સમાન અક્ષરો સાથે આવવાની સંભાવના કેટલી થાય ?
$4/35$
$3/35$
$1/ 35$
$2/35$
જો પ્રથમ પંદર પ્રાક્રૂતિક સંખ્યાઓમાંથી કોઇ પણ ત્રણ સંખ્યાઓ પસંદ કરવામા આવે તો તે સંખ્યાઓ સમાંતર શ્રેણીમા હોય તેની સંભવના મેળવો.
પાંચ છોકરા અને ત્રણ છોકરીઓ યાર્દચ્છિક રીતે હારમાં બેઠા છે. બધીજ છોકરીઓ ક્રમિક આવે સંભાવના કેટલી થાય ?
જો એક પાસાને ત્રણ વખત ફેકવામાં આવે તો દર વખતે પાસા પરનો અંક છેલ્લે મળે અંક કરતાં વધારે જ આવે તેની સંભાવના મેળવો.
ભારત એ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઈન્ડિઝ બંને સાથે બે મેચ રમે છે. ભારત $0,1$ અને $2$ પોઈન્ટ મેળવે તેની સંભાવના $ 0.45, 0.05$ અને $0.50$ છે. પરિણામ સ્વતંત્ર છે એમ ધારતાં, ભારત ઓછામાં ઓછા $7$ પોઈન્ટ મેળવે તેની સંભાવના કેટલી?
એક થેલીમાં ભિન્ન રંગ વાળા છ દડાઓ છે. બે દડાઓ પાછા મૂક્યા વગર ક્રમિક રીતે કાઢવામાં આવે છે. બન્ને દડાઓ સમાન રંગના હોય તેની સંભાવના $p$ છે. ત્યાર બાદ ચાર દડાઓ પાછા મૂકવા સાથે ક્રમિક રીતે કાઢવામાં આવે છે અને બરાબર ત્રણ દડાઓ સમાન રંગનાં હોય તેની સંભાવના $q$ છે.જો $p: q=m: n$, જ્યા $m$ અને $n$ પરસ્પર અવિભાજ્ય હોય, તો $m+n=............$