સાત સફેદ સમાન દડા અને ત્રણ કાળા સમાન દડા એક હારમાં યાર્દચ્છિક રીતે મૂકવામાં આવે, તો બે કાળા દડા પાસે - પાસે ન રાખવાની સંભાવના કેટલી થાય ?
$1/2$
$7/15$
$2/15$
$1/3$
એક થેલામાં $7$ ભિન્ન કાળા દડાઓ અને $10$ ભિન્ન લાલ દડાઓ છે જો એક પછી એક એમ જ્યાં સુધી બધા કળા દસઓ બહાર ન આવે ત્યાં સુધી દડો થેલામાથી કાઢવામાં આવે તો આ પ્રક્રિયા $12 ^{th}$ ને પૂરી થાય તેની સંભાવના મેળવો.
ધારોકે એક પાસાને $n$ વખત ફેંકવામા આવે છે. ધારોકે સાત વખત એકી સંખ્યાઓ મળવાની સંભાવના એ નવ વખત એકી સંખ્યાઓ મળવાની સંભાવના બરાબર છે.જો બે વખત બેકી સંખ્યાઓ મળવાની સંભાવના $\frac{k}{2^{15}}$ હોય, તો $k =........$
એક સાથે ત્રણ સિકકાઓ ને ઉછાળવામાં આવે તો ત્રીજા પ્રયતનોએ બીજી વાર બધા સિક્કાઓ પર છાપ અથવા કાંટ આવે તેની સંભાવના મેળવો,
$10$ વ્યક્તિઓના સમૂહ પૈકી $5$ વકીલ, $3$ ડૉકટર અને $2$ એન્જિનિયર છે. યાર્દચ્છિક રીતે ચાર વ્યક્તિ પસંદ કરતા ઓછામાં ઓછી દરેક વર્ગની એક વ્યક્તિ મળવાની સંભાવના કેટલી થાય ?