ત્રણ સિક્કાને એક સાથે ઉછાડતાં ઓછામાં ઓછી એકવાર હેડ (છાપ) આવવાની સંભાવના કેટલી મળે ?
$1/2$
$3/4$
$1/8$
$7/8$
ધારોકે એક પાસાને $n$ વખત ફેંકવામા આવે છે. ધારોકે સાત વખત એકી સંખ્યાઓ મળવાની સંભાવના એ નવ વખત એકી સંખ્યાઓ મળવાની સંભાવના બરાબર છે.જો બે વખત બેકી સંખ્યાઓ મળવાની સંભાવના $\frac{k}{2^{15}}$ હોય, તો $k =........$
જો $ATTEMPT$ શબ્દના અક્ષરોને ફરીવાર યાર્દચ્છિક રીતે લખતા, બધા $T$ એકસાથે આવે તેવી સંભાવના કેટલી થાય ?
એક પેટીમાં $15$ ટિકિટ છે કે જેની પર $1, 2, ....... 15$ નંબર લખેલા છે . સાત ટિકિટ ને યાદચ્છિક રીતે પુનરાવર્તન સાથે કાઢવામાં આવે છે. તો આ અંકો માંથી મહતમ અંક $9$ હોય તેની સંભાવના મેળવો.
જો $6$ છોકરીઓ અને $5$ છોકરા કે જે એક હારમાં બેસેલા હોય, તો બે છોકરા એક સાથે ન બેસવાની સંભાવના કેટલી થાય ?
એક વૈકલ્પિક પરીક્ષા $5$ પ્રશ્નો ધરાવે છે. દરેક પ્રશ્ન ત્રણ વૈકલ્પિક જવાબો ધરાવે છે. જે પૈકી એક સાચો હોય છે. તો વિર્ધાર્થીં $4$ અથવા વધારે સાચા જવાબો આપવાની સંભાવના કેટલી ?