એક વ્યક્તિ ત્રણવારમાં એક વખત પક્ષીને મારી શકે છે. આ ધારણા પ્રમાણે તે ત્રણ વાર પ્રયત્ન કરે તો, પક્ષી મરી જવાની સંભાવના કેટલી થાય ?
$8/27$
$19/27$
$7/27$
$11/27$
બે પાસા ત્રણ વાર નાખવામાં આવે છે. પ્રથમ ફેંકેલો પાસો $10,$ બીજો ફેંકેલો પાસો $11$ અને ત્રીજો ફેંકેલો પાસો $12$ દર્શાવવાની સંભાવના કેટલી હોય ?
એક પેટીમાં $10$ લાલ, $20$ ભૂરી અને $30$ લીલી લખોટીઓ છે. તે પેટીમાંથી $5$ લખોટીઓ યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. તો ) ઓછામાં ઓછી એક લખોટી લીલી હોય તેની સંભાવના કેટલી ?
શબ્દ $'ASSASSIN'$ ના મૂળાક્ષરોને ગમે તે રીત એક હારમાં લાવવામાં આવે છે. તો બે $S$ એક સાથે ન આવવાની સંભાવના કેટલી?
સરખી રીતે ચીપેલાં $52$ પત્તાની થોકડીમાંંથી કોઇપણ બે પત્તાં યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો બંને પત્તાં રાજા હોય તેની સંભાવના .......છે.
જો સરખી રીતે ચિપેલા $52$ પત્તા માંથી એક પછી એક એમ પુનરાવર્તન સાથે પત્તુ પસંદ કરવામા આવે તો $5^{th}$ પત્તુ "દિલ નો રાજા" આવે તેની સંભાવના મેળવો.