English
Hindi
14.Probability
medium

એક બોક્સમાં $3$ સફેદ અને $2$ લાલ દડા છે. પહેલાં એક દડો બહાર કાઢવામાં આવે છે અને તેને બદલ્યા સિવાય બીજો દડો બહાર કઢાય છે. તો બીજો દડો લાલ હોવાની સંભાવના કેટલી?

A

$\frac{8}{{25}}$

B

$\frac{2}{5}$

C

$\frac{3}{5}$

D

$\frac{{21}}{{25}}$

Solution

બીજો દડો બે અલગ રીતે લાલ હોઈ શકે.

$(i)$ પહેલો સફેદ અને બીજો લાલ $P (A) = 3/5 × 2/4 = 6/20$

$(ii)$ પહેલો લાલ અને બીજો સફેદ    $P(B) = 2/5 × 1/4 = 2/20$

બંને શક્યતાઓ માટે માંગેલ સંભાવના $=6/20 + 2/20 = 8/20 = 2/5$

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.