ઘટના $A$ અને $B$ છે. ઓછામાં એક ઘટના બને તેની સંભાવના $0.6,$ બન્ને ઘટના બને તેની સંભાવના $0.2$ છે. તો $P(A) + P(B)= …....$

  • A

    $0.8$

  • B

    $0.6$

  • C

    $0.2$

  • D

    $0.4$

Similar Questions

$A$ અને $B$ બે ઘટનાઓ એવા પ્રકારની છે કે $P(A) = 0.54, P(B) = 0.69$ અને$P(A \cap B)=0.35$  $P \left( A \cap B ^{\prime}\right)$ શોધો.  

જો $A$ અને $B$ બે નિરપેક્ષ ઘટનાઓ હોય, તો સાબિત કરો કે $A$ અને $B$ માંથી ઓછામાં ઓછી એક ઘટના ઉદ્ભવવાની સંભાવના $1 -P(A') P(B')$ છે.

જો $A, B, C$ અનુક્રમે $5$ માંથી $4$ વાર, $4$ માંથી $3$ વાર અને $3$ માંથી $2$ વાર નિશાન સાધી શકે છે તો, તે પૈકી ચોક્કસ બે નિશાન સાધી શકે તેવી સંભાવના કેટલી થાય ?

જો $A$ અને $B$ કોઈ ઘટના હોય તો $P (A \,\,\cup \,\, B) = …….$

નિરપેક્ષ ઘટનાઓ $A$ અને $B$ માટે $P(A) = 0.3$ અને $P(B) = 0.4.$  

$P(A \cap B)$ શોધો