- Home
- Standard 11
- Mathematics
14.Probability
medium
જો એક પાસાને $2$ વખત ફેંકવામાં આવે તો ઓછામાં ઓછી એક વાર $4$ આવવાની સંભાવના કેટલી?
A
$\frac{{11}}{{36}}$
B
$\frac{7}{{12}}$
C
$\frac{{35}}{{36}}$
D
આમાંથી એકેય નહિ.
Solution
$'4'$ આવવાની સંભાવના $= 1/6$ ;
$4$ ન આવવાની સંભાવના $= 5/6 $
માંગેલ સંભાવના $ = {\,^2}{C_1}\left( {\frac{1}{6}} \right)\,\left( {\frac{5}{6}} \right)\, + {\,^2}{C_2}{\left( {\frac{1}{6}} \right)^2}{\left( {\frac{5}{6}} \right)^0} = \frac{{11}}{{36}}$
Standard 11
Mathematics