બે પાસા એક સાથે નાખતા, તે પૈકી ઓછામાં ઓછા એક પાસાનો અંક $3$ કરતા મોટો હોવાની સંભાવના કેટલી થાય ?
$1/4$
$3/4$
$1/2$
$1/8$
ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. નીચે આપેલ ઘટનાની સંભાવના શોધો.
એક પણ છાપ નહિ.
નીચે દર્શાવેલ પ્રયોગ માટે નિદર્શાવકાશ દર્શાવો : એક સિક્કાને ચાર વાર ઉછાળવામાં આવે છે.
એક સમતોલ સિક્કો સતત ઉછાળવામાં આવે છે.જો પહેલી ચાર વખત ઉછાળતાં કાંટો આવે તો પાંચમી વખત ઉછાળતા છાપ આવે તેની સંભાવના મેળવો.
એક પાસો ફેંકવામાં આવે છે. ધારો કે ઘટના $E$ “પાસા પર સંખ્યા $4$ દર્શાવે છે' અને ઘટના $F$ ‘પાસા પર યુગ્મ સંખ્યા દર્શાવે છે? શું $E$ અને $F$ પરસ્પર નિવારક છે ?
સરખી રીતે ચીપેલાં $52$ પત્તાંની એક થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પતું ખેંચવામાં આવે છે.
પતું કાળા રંગનું ન હોય.
તો ખેંચવામાં આવેલાં પત્તાંની સંભાવના શોધો.