- Home
- Standard 11
- Mathematics
14.Probability
easy
એક વૃદ્ધ વ્યક્તિ ટેલીફોન નંબર જોડતાં છેલ્લા બે અંકો ભૂલી જાય છે, તે યાર્દચ્છિક રીતે આ ભિન્ન અંકો જોડે છે. તો સાચો નંબર જોડાવાની સંભાવના કેટલી થાય ?
A
$1/45$
B
$1/90$
C
$1/100$
D
આપેલ પૈકી એક પણ નહિં.
Solution
અહીં $10$ અંકો આપેલા છે, $ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9,$ છેલ્લા બે અંકો $^{10}P_2 = 90 $ રીતે ડાયલ કરી શકાય છે.
આ તમામ પૈકી માત્ર એક રીત શક્ય છે. આમ, માંગેલ સંભાવના = $1/90.$
Standard 11
Mathematics