$3$ પુરૂષો, $2$ સ્ત્રી, $4$ બાળકો પૈકી યાર્દચ્છિક રીતે ચાર વ્યક્તિને પસંદ કરતા ચોક્કસ $2$ બાળકો પસંદ થવાની સંભાવના કેટલી થાય છે.

  • A

    $11/21$

  • B

    $9/21$

  • C

    $10/21$

  • D

    આપેલ પૈકી એક પણ નહિં

Similar Questions

ત્રણ સિક્કાને એક સાથે ઉછાડતાં ઓછામાં ઓછી એકવાર હેડ (છાપ) આવવાની સંભાવના કેટલી મળે ?

એક થેલામા $20$ સિકકાઓ છે જો થેલામા બરાબર $4$ સમતોલ સિકકાઓ હોય તેની સંભાવના $1/3$ અને બરાબર $5$ સમતોલ સિકકાઓ હોય તેની સંભાવના $2/3$ હોય તો બરાબર  $10$ સિકકાઓ બહાર કાઢવામા આવે અને તે બધા સિકકાઓ સમતોલ હોય તેની સંભાવના મેળવો. 

બે પાસા ત્રણ વાર નાખવામાં આવે છે. પ્રથમ ફેંકેલો પાસો $10,$  બીજો ફેંકેલો પાસો $11$ અને ત્રીજો ફેંકેલો પાસો $12$ દર્શાવવાની સંભાવના કેટલી હોય ?

એક સિકકામાં છાપ આવવાની સંભાવના કાટ આવવાની સંભાવના કરતાં બમણી છે. જો સિકકાને ત્રાણ વાર ઉછાળવામાં આવે તો તેના પર બે કાટ આવવાની સંભાવના મેળવો .

  • [JEE MAIN 2024]

વ્યક્તિ દ્વારા પક્ષીઓને મારી નાખવાની સંભાવના $3/4$ છે તે $5$ વાર પ્રયત્ન કરે છે. તો તે પક્ષીઓને ન મારી શકે તેવી સંભાવના કેટલી થાય ?