$112, 116, 120, 125, 132$ અવલોકનોનું વિચરણ = ……..

  • A

    $58.8$

  • B

    $48.8$

  • C

    $61.8$

  • D

    આપેલ પૈકી એક પણ નહિં

Similar Questions

$7$ અવલોકનોના મધ્યક અને વિચરણ અનુક્રમે $8$ અને $16$ છે.જો એેક અવલોકન $14$ ને રદ કરવામાં આવે અને બાકીના $6$ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $a$ અને b હોય.તો $a+3b-5=............$.

  • [JEE MAIN 2023]

એક $60$ બલ્બના નમૂનાનો ચાલવાનો મધ્યક $650$ કલાકો અને પ્રમાણિત વિચલન $8$ કલાકો છે બીજા $80$ બલ્બના નમૂનાનો ચાલવાનો મધ્યક $660$ કલાકો અને પ્રમાણિત વિચલન $7$ કલાકો છે તો બધાનું પ્રમાણિત વિચલન કેટલું થાય ? 

$100$ અવલોકનોના સમૂહનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $20$ અને $3 $ છે. પછીથી જાણ થાય છે કે ત્રણ અવલોકનો $21, 21$ અને $18$ ખોટાં હતાં. આ ખોટાં અવલોકનોને દૂર કરવામાં આવે તો મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો.

અવલોકનો $3,5,7,2\,k , 12,16,21,24$ ને ચડતા ક્રમમાં ગોઠવી ને મધ્યસ્થની સરેરાશ વિચલન $6$  હોય તો મધ્યસ્થ મેળવો.

  • [JEE MAIN 2022]

જો વિતરણના વિચરણ અને પ્રમાણિત વિચલનનો સહગુણક અનુક્રમે $50\%$  અને $20\%$  હોય તો તેનો મધ્યક શું થાય ?