ધારો કે $10$ અવલોકનો $x_1, x_2, \ldots, x_{10}$ એવા છે કે જેથી $\sum_{i=1}^{10}\left(x_i-\alpha\right)=2$ અને $\sum_{i=1}^{10}\left(x_i-\beta\right)^2=40$, જ્યાં $\alpha$ અને $\beta$ ધન પૂણાંક છે. ધારો કે અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $\frac{6}{5}$ અને $\frac{84}{25}$ છે. તો $\frac{\beta}{\alpha}=$.............................
$2$
$\frac{3}{2}$
$\frac{5}{2}$
$1$
આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યક અને વિચરણ શોધો.
વર્ગ | $0-10$ | $10-20$ | $20-30$ | $30-40$ | $40-50$ |
આવૃત્તિ | $5$ | $8$ | $15$ | $16$ | $6$ |
જો $X=\{\mathrm{x} \in \mathrm{N}: 1 \leq \mathrm{x} \leq 17\}$ અને $\mathrm{Y}=\{\mathrm{ax}+\mathrm{b}: \mathrm{x} \in \mathrm{X}$ and $\mathrm{a}, \mathrm{b} \in \mathrm{R}, \mathrm{a}>0\} .$ તથા $Y$ ના બધા ઘટકોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $17$ અને $216$ હોય તો $a + b$ ની કિમત શોધો
એક $60$ બલ્બના નમૂનાનો ચાલવાનો મધ્યક $650$ કલાકો અને પ્રમાણિત વિચલન $8$ કલાકો છે બીજા $80$ બલ્બના નમૂનાનો ચાલવાનો મધ્યક $660$ કલાકો અને પ્રમાણિત વિચલન $7$ કલાકો છે તો બધાનું પ્રમાણિત વિચલન કેટલું થાય ?
ધારો કે $a_1, a_2, \ldots a_{10}$ એવા $10$ અવલોકનો છે કે જેથી $\sum_{k=1}^{10} a_k=50$ અને $\sum_{k < j} a_k \cdot a_j=1100$, તો $a_1, a_2, \ldots, a_{10}$ નું પ્રમાણિત વિચલન ....................છે.
પ્રથમ $20$ પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ શોધો.