મધ્યસ્થ વડે $40, 62, 54, 90, 68, 76 $ અવલોકનોના સરેરાશ વિચલનનો ચલનાંક કેટલો થાય ?
$2.16$
$0.2$
$5$
આપેલ પૈકી એક પણ નહિં
નીચે આપેલ આવૃત્તિ વિતરણનું વિચરણ શોધો.
$class$ |
$0 - 2$ |
$2 - 4$ |
$4 - 6$ |
$6 - 8$ |
$8 - 10$ |
$10 - 12$ |
$f_i$ |
$2$ |
$7$ |
$12$ |
$19$ |
$9$ |
$ 1$ |
ધારે કે કોઈ વર્ગમાં $7$ વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓના ગણીત વિષયની પરીક્ષાના ગુણોની સરેેારાશ $62$ છે. તથા વિચરણ $20$ છે. જે $50$ કરતાં ઓછા ગુણ મેળવે તો વિદ્યાર્થી આ પરિક્ષામાં નાપાસ માનવામાં આવે, તો ખરાબમાં ખરાબ સ્થિતિમાં નાપાસ પનાર વિદ્યાર્થીઓની સંખ્યા...........છે.
જો માહિતી $65,68,58,44,48,45,60, \alpha, \beta, 60$ જ્યાં $\alpha>\beta$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $56$ અને $66.2$ હોય, તો $\alpha^2+\beta^2=$.............................
જો સંભાવના વિતરણ
વર્ગ: | $0-10$ | $10-20$ | $20-30$ | $30-40$ | $40-50$ |
આવૃતિ | $2$ | $3$ | $x$ | $5$ | $4$ |
નો મધ્યક $28$ હોય,તો તેનું વિચરણ $.........$ છે.
પ્રથમ $20$ પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ શોધો.