સંખ્યાઓ $a, b, 8, 5, 10$ નો મધ્યક $6$ છે તથા તેમનું વિચરણ $6.8$ છે.જો આ સંખ્યાઓનું મધ્યક થી સરેરાશ વિચલન $M$હોય,તો $25\,M=\dots\dots\dots$
$60$
$55$
$50$
$45$
એક વિદ્યાર્થીએ એક અવલોકન ભૂલથી $15$ ને બદલે $25$ લઈને ગણેલ $10$ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $15$ અને $15$ છે. તી સાયું પ્રમાણિત વિચલન ............ છે.
$10$ અવલોકનોના સમૂહનો મધ્યક $5 $ અને પ્રમાણિત વિચલન $2\sqrt 6 $ છે . બીજા $20 $ અવલોકનોના સમૂહનો મધ્યક $5$ અને પ્રમાણિત વિચલન $3\sqrt 2 $ થાય તો $30$ અવલોકનોનાં સંયુક્ત સમૂહનું પ્રમાણિત વિચલન કેટલું થાય ?
અવલોકનોનાં બે ગણના આંકડાઓ નીચે મુજબ આપેલ છે :
કદ | મધ્યક | વિચરણ | |
અવલોકન $I$ | $10$ | $2$ | $2$ |
અવલોકન $II$ | $n$ | $3$ | $1$ |
જો બંને અવલોકનોનાં સંયુક્ત ગણનો વિચરણ $\frac{17}{9}$ હોય, તો $n$ નું મૂલ્ય ..... છે.
બે માહિતીમાં $ 5 $ અવલોકનો આવેલ છે કે જેના વિચરણ $4$ અને $5$ છે અને તેમાંના મધ્યકો અનુક્રમે $2$ અને $4$ છે. તો બંને માહિતીને ભેગી કરતાં નવી માહિતીનો વિચરણ મેળવો. .
આપેલ પ્રત્યેક માહિતી માટે મધ્યક અને વિચરણ શોધો :
${x_i}$ | $6$ | $10$ | $14$ | $18$ | $24$ | $28$ | $30$ |
${f_i}$ | $2$ | $4$ | $7$ | $12$ | $8$ | $4$ | $3$ |