$1, 2, 4, 8, 16, .......2^n $ શ્રેણીનો સમાંતર મધ્યક :

  • A

    $\frac{{{2^n}\, - \,\,1}}{n}$

  • B

    $\frac{{{2^{n\, + \,1}}\, - \,\,1}}{{n\,\, + \,\,1}}$

  • C

    $\frac{{{2^n}\, - \,\,1}}{{n\,\, + \,\,1}}$

  • D

    $\frac{{{2^{n\, + \,1}}\, - \,\,1}}{n}$

Similar Questions

$n$ બાજુઓ વાળા એક બહુકોણના અંતઃખૂણાઓ સામાન્ય તફાવત $6^{\circ}$ વાળી એક સમાંતર શ્રેણીમાં છે. જે બહુકોણમાં મોટામાં મોટો અંતઃખૂણો $219^{\circ}$ હોય, તો $n =$ ________.

  • [JEE MAIN 2025]

જો પહેલા $n$ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, એ પહેલા $n$ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનાં સરવાળાના $k$ ગણા બરાબર હોય તો, $k = ........$

જો $\text{a}$ અને $\text{b}$ નો સમાંતર મધ્યક $\frac{{{a}^{n+1}}+{{b}^{n+1}}}{{{a}^{n}}\,+\,{{b}^{n}}}$ હોય,તો $\,\text{n =}.......$

$1$ થી $100 $ વચ્ચેની $2$ અથવા $5$ વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો. છે. 

એક ખેડૂત પુન:વેચાણનું ટ્રેક્ટર $Rs$ $12,000 $ માં ખરીદે છે. તે $Rs$ $ 6000$ રોકડા ચૂકવે છે અને બાકીની રકમ $Rs$ $500$ ના વાર્ષિક હપતામાં અને $12 \%$ વ્યાજે ચૂકવે છે, તો તેણે ટ્રેક્ટરની શું કિંમત ચૂકવી હશે?