પ્રથમ $n $ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનું પ્રમાણિત વિચલન = …….
$\sqrt {\frac{{{n^2}\, - \,\,1}}{2}} $
$\sqrt {\frac{{{n^2}\, - \,\,1}}{3}} $
$\sqrt {\frac{{{n^2}\, - \,\,1}}{6}} $
$\sqrt {\frac{{{n^2}\, - \,\,1}}{{12}}} $
જો $n$ અવલોકનો $x_1, x_2,.....x_n$ એવા છે કે જેથી $\sum\limits_{i = 1}^n {x_i^2} = 400$ અને $\sum\limits_{i = 1}^n {{x_i}} = 100$ થાય તો નીચેનામાંથી $n$ ની શકય કિમત મેળવો.
જો $\sum \limits_{i=1}^{n}\left(x_{i}-a\right)=n$ અને $\sum \limits_{i=1}^{n}\left(x_{i}-a\right)^{2}=n a,(n, a>1)$ હોય તો અવલોકનો $x _{1}, x _{2}, \ldots, x _{ n }$ નું પ્રામાણિત વિચલન મેળવો
આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યક અને વિચરણ શોધો.
વર્ગ |
$0-30$ | $30-60$ | $60-90$ | $90-120$ | $120-150$ | $50-180$ | $180-210$ |
આવૃત્તિ |
$2$ | $3$ | $5$ | $10$ | $3$ | $5$ | $2$ |
જો $x_i $ નું પ્રમાણિત વિચલન $10$ હોય તો ($50 + 5x_i$)નું વિચરણ કેટલું હશે ?
પ્રથમ $n$ પ્રાકૂર્તિક સંખ્યાનું વિચરણ $10$ છે અને પ્રથમ $m$ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનું વિચરણ $16$ હોય તો $m + n$ મેળવો.