જો આપેલ આવ્રુતિ વિતરણનો વિચરણ $50$ હોય તો $x$ ની કિમત મેળવો.

Class $10-20$ $20-30$ $30-40$
Frequency $2$ $x$ $2$

  • [JEE MAIN 2020]
  • A

    $4$

  • B

    $-2$

  • C

    $-4$

  • D

    $2$

Similar Questions

જો પ્રત્યેક અવલોકન $x_{1}, x_{2}, \ldots ., x_{n}$ માં કોઈ ધન કે ત્રણ સંખ્યા $'a'$ ઉમેરવામાં આવે, તો સાબિત કરો કે વિચરણ બદલાતું નથી. 

પ્રથમ $n $ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનું પ્રમાણિત વિચલન = …….

$ \bar x , M$ અને  $\sigma^2$ એ $n$ અવલોકનો $x_1 , x_2,...,x_n$ અને $d_i\, = - x_i - a, i\, = 1, 2, .... , n$, જ્યાં $a$ એ કોઈ પણ સંખ્યા હોય તે  માટે અનુક્રમે મધ્યક બહુલક અને વિચરણ છે 
વિધાન $I$:  $d_1, d_2,.....d_n$ નો વિચરણ $\sigma^2$ થાય 
વિધાન $II$ : $d_1 , d_2, .... d_n$ નો મધ્યક અને બહુલક અનુક્રમે $-\bar x -a$ અને $- M - a$ છે

  • [JEE MAIN 2014]

વિધાન $- 1$  : પ્રથમ $n$ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ $\frac{{{n^2}\, - \,\,1}}{3}$છે.

વિધાન $- 2$  : પ્રથમ $n$  અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો $n^2$  છે અને પ્રથમ  $n$  અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગનો સરવાળો $\frac{{n(4{n^2}\, + \,\,1)}}{3}$છે.

નીચે આપેલ આવૃતિ વિતરણ માટે મધ્યક અને પ્રમાણિત વિચલન મેળવો 

$\begin{array}{|l|l|l|l|l|l|l|l|l|l|l|l|l|l|l|l|} \hline \text { Marks } & 2 & 3 & 4 & 5 & 6 & 7 & 8 & 9 & 10 & 11 & 12 & 13 & 14 & 15 & 16 \\ \hline \text { Frequency } & 1 & 6 & 6 & 8 & 8 & 2 & 2 & 3 & 0 & 2 & 1 & 0 & 0 & 0 & 1 \\ \hline \end{array}$