ધારો કે વસ્તી  $A $ એ $100 $ અવલોકનો $101, 102, ..... 200$ અને બીજી વસ્તી $B$ એ $100 $ અવલોકનો $151, 152, ...... 250 $ ધરાવે છે. જો $V_A $ અને $V_B$  એ અનુક્રમે બંને વસ્તીઓનું વિચરણ દર્શાવે તો $V_A / V_B$ શું થાય ?

  • A

    $9/4$

  • B

    $4/9$

  • C

    $2/3$

  • D

    $1$

Similar Questions

$5$ અવલોકનોનો મધ્યક $7$ છે જો આ અવલોકનોમાંથી ચાર અવલોકનો $6, 7, 8, 10$ હોય તો બધા અવલોકનોનો વિચરણ મેળવો. 

  • [JEE MAIN 2013]

જો વિતરણના વિચરણ અને પ્રમાણિત વિચલનનો સહગુણક અનુક્રમે $50\%$  અને $20\%$  હોય તો તેનો મધ્યક શું થાય ?

નીચે આપેલ માહિતી માટે પ્રમાણિત વિચલન શોધો : 

${x_i}$ $3$ $8$ $13$ $18$ $25$
${f_i}$ $7$ $10$ $15$ $10$ $6$

$a, a + d, a + 2d, ……, a + 2nd$  શ્રેણીનું વિચરણ શોધો.

સંખ્યાઓ $3, 4, 5, 6, 7 $ નું સરેરાશ વિચલન શોધો.