જો ઊર્જા  $E = G^p h^q c^r $ છે જ્યાં $ G $ એ ગુરૂત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. $h$ એ પ્લાન્ક અચળાંક છે. અને $c$ એ પ્રકાશનો વેગ છે. તો અનુક્રમે $p, q$ અને $r$ નું મૂલ્ય શોધો.

  • A

    $ - \frac{1}{2},\frac{1}{2}\,\, $અને $ \,\frac{5}{2}$

  • B

    $\frac{1}{2}, - \frac{1}{2}\,\, $અને $\, - \frac{5}{2}$

  • C

    $ - \frac{1}{2}, - \frac{1}{2}\, $અને $ \,\frac{3}{2}$

  • D

    $\frac{1}{2}, - \frac{1}{2}\,\, $અને$\, - \frac{3}{2}$

Similar Questions

વિધાન: પ્રવાહીનું વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ એ પરિમાણરહિત રાશિ છે.

કારણ: તે પ્રવાહી ની ઘનતા નો પાણીની ઘનતા સાથે નો ગુણોત્તર છે

  • [AIIMS 2005]

પારિમાણિક વિશ્લેષણ એટલે શું ? તેના ઉપયોગ લખો.

નીચેનામાંથી કયા સંબંધની મદદથી પરિમાણનું પૃથ્થકરણ કરી શકાય છે?

$y = pq$ $tan\,(qt)$ સૂત્રમાં $y$ સ્થાન દર્શાવે જ્યારે $p$ અને $q$ કોઈ અજ્ઞાત રાશિ અને $t$ સમય છે. તો $p$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

ઊર્જા $(E)$,વેગ $(v)$ અને બળ $(F)$ મૂળભૂત રાશિ હોય,તો દળનું પારિમાણીક સૂત્ર શું થાય?