જો બળ $ (F),$ વેગ $(V)$ અને સમય $(T)$ ને મૂળભૂત એકમ તરીકે લેવામાં આવે, તો દળનું પરિમાણ શું થાય?

  • [AIPMT 2014]
  • A

    $\left[ {FV{T^{ - 1}}} \right]$

  • B

    $\;\left[ {FV{T^{ - 2}}} \right]$

  • C

    $\;\left[ {F{V^{ - 1}}{T^{ - 1}}} \right]$

  • D

    $\;\left[ {F{V^{ - 1}}T} \right]$

Similar Questions

$y\, = \,{x^2}r\, + \,{M^1}{L^1}{T^{ - 2}}$ પારિમાણિક દૃષ્ટિએ સાચું હોય, તો $x^2$ નું પારિમાણિક સૂત્ર મેળવો. ( $r$ એ સ્થાનાંતર દશવિ છે.) 

$1\ MW$ પાવર નું મૂલ્ય જો દળ,લંબાઇ અને સમયના નવા એકમો $10\ kg,\ 1\ dm$ અને $1\ minute$ હોય,તો કેટલું થાય?

જો $P$ વિકિરણ દબાણ, $c$ પ્રકાશનો વેગ અને $Q$ એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં આપાત થતી ઊર્જા દર્શાવતા હોય, તો $ {P^x}{Q^y}{c^z} $ પારિમાણીક રહિત કરવા માટે $x,y$ અને $z$ ના અશૂન્ય મૂલ્યો શું હશે?

  • [AIPMT 1992]

$\int {{e^{ax}}\left. {dx} \right|}  = {a^m}{e^{ax}} + C$ હોય, તો નીચેનામાંથી કયું વિધાન ખોટું પડે?

($x$ નું પારિમાણિક સૂત્ર $L^1$ છે)

જો $A$ અને $B$ બે અલગ અલગ પારિમાણિક સૂત્ર ધરાવતી ભૌતિક રાશિ હોય તો નીચે પૈકી કયું ભૌતિક રાશિ દર્શાવતુ નથી?