$100\ W$ ક્ષમતા ધરાવતા એક ઈલેક્ટ્રિક બલ્બ દ્વારા દર સેકન્ડે $410\ nm$ તરંગલંબાઈ ધરાવતા ફોટોન ઉત્સર્જિત થાય છે, તો ફોટોનની સંખ્યા ...... હશે. $(h = 6 × 10^{-34} J . s, c = 3 ×10^8 ms^{-1})$

  • A

    $100$

  • B

    $1000$

  • C

    $3 × 10^{20}$

  • D

    $3 × 10^{18}$

Similar Questions

પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઈડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે, જે તેને $n=4$ સ્તર સુધી ઉત્તેજિત કરે છે. આ ફોટોનની આવૃત્તિ અને તરંગલંબાઈ શોધો. 

$6600 A ^{\circ}$ તરંગલંબાઈના એકરંગી પ્રકાશના $25\,watt$નl સ્ત્રોત દ્વારા પ્રતિ સેકન્ડ બહાર નીકળતા ફોટોનની સંખ્યા શોધો. ફોટો ઈલેક્ટ્રીક પ્રભાવની $3\%$ કાર્યક્ષમતા ધારીએ તો ફોટોઈલેક્ટ્રીક પ્રવાહ શોધો.

બે પ્લેટ વચ્ચેનું અંતર $1\ cm$ અને વોલ્ટેજ તફાવત $1000\ V$ છે.ચુંબકીયક્ષેત્ર $B = 1\ T$ છે ઇલેકટ્રોન વિચલન વગર પસાર થતો હોય,તો તેનો વેગ કેટલો હશે?

પ્રકાશના બિંદુવત સ્ત્રોત વડે પ્રકાશિત કરેલ એક ફોટો ઈલેક્ટ્રીક સેલ $1\ m$ દૂર મૂકેલો છે. જો સ્ત્રોતને $2\ m$ દૂર મૂકવામાં આવે તો.....

દ્રવ્યનું કણ-તરંગ (દ્વૈત) સ્વરૂપ સમજાવો.