ફોટોઈલેક્ટ્રિક અસરમાં યોગ્ય આવૃત્તિનાં મજબૂત તિવ્રતાને બદલે ઓછી તીવ્રતાના વિકિરણનો ઉપયોગ કરવામાં આવે તો
રેડિયો ટ્રાન્સમીટર $880\,kHz$ આવૃતિ અને $10\,kW$ ના પાવર પર કાર્ય કરે છે. પ્રતિ સેકન્ડ દીઠ ઉત્સર્જિત ફોટોનની સંખ્યા કેટલી હશે?
ફોટો ઉત્સર્જનની ઘટનામાં વેગમાનનું સંરક્ષણ કેવી રીતે થાય છે ? એ નોંધો કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનનું વેગમાન, આપાત ફોટોનના વેગમાન કરતાં અલગ દિશામાં છે.