- Home
- Standard 12
- Physics
11.Dual Nature of Radiation and matter
easy
જ્યારે ફોટો ઈલેક્ટ્રીક સેલથી $0.2\ m$ અંતરે એકવર્ણીં પ્રકાશનો બિંદુવત સ્ત્રોત મૂકેલ હોય ત્યારે તેનો કટ ઓફ વોલ્ટેજ અને સંતૃપ્ત વિદ્યુતપ્રવાહ અનુક્રમે $0.6$ વોલ્ટ અને $18\ mA$ છે. જો સમાન સ્ત્રોતને ફોટો ઈલેક્ટ્રીક સેલથી $0.6\ m$ દૂર મૂકવામાં આવે તો......
A
સ્ટોપિંગ પોટેન્શિયલ $0.2\ V$ હશે.
B
સ્ટોપિંગ પોટેન્શિયલ $0.6\ V$ હશે.
C
સંતૃપ્ત વિદ્યુતપ્રવાહ $6\ mA$ હશે.
D
સંતૃપ્ત વિદ્યુતપ્રવાહ $18\ mA$ હશે.
Solution
$= 0.2\ m, V_S = 0.6, I_S = 18\ mA$
સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાતું નથી. (અંતર સાથે બદલાતું નથી)
Standard 12
Physics
Similar Questions
medium