એક લેઝર $6 \times 10^{14} \mathrm{~Hz}$ આવૃત્તિ ધરાવતો એકરંગી પ્રકાશ ઉત્પન્ન કરે છે. ઉત્સર્જિત પૉવર (કાર્યત્વરા) $2 \times 10^{-3} \mathrm{~W}$છે. ઉદગમ દ્વારા પ્રતિ સેકન્ડ કેટલા ફોટોન ઉત્સર્જિતા હશે ?
$\left(\mathrm{h}=6.63 \times 10^{-34} \mathrm{Js}\right.$આપેલ છે.)
$9 \times 10^{18}$
$6 \times 10^{15}$
$5 \times 10^{15}$
$7 \times 10^{16}$
સ્થિર સ્થિતિમાં રહેલ એક વસ્તુ $20\,mW$ પાવર (કાર્યત્વારા) ધરાવતા અને $300\,ns$ સમયગાળો ધરાવતા પ્રકાશ સ્પંદનનું શોષણ કરે છે.પ્રકાશની ઝડપ $3 \times 10^8\,m/s$ ધારતાં વસ્તુનું વેગમાન $........\times 10^{-17} kg\,m / s$ ને બરાબર થશે.
શું ફોટોન્સનું શોષણ કરતાં બધાં જ ઇલેક્ટ્રોન્સ, ફોટો ઇલેક્ટ્રોન્સ સ્વરૂપે ઉત્સર્જન પામશે ?
$eV$ માં મહત્તમ તરંગ લંબાઈ સાથે દ્રશ્ય પ્રકાશના ફોટોનની ઊર્જા ....... છે.
$1 \;MeV$ ઊર્જા ધરાવતા ફોટોનનું વેગમાન $kg m/s $ માં કેટલું થાય?
બે પ્લેટ વચ્ચેનું અંતર $1\ cm$ અને વોલ્ટેજ તફાવત $1000\ V$ છે.ચુંબકીયક્ષેત્ર $B = 1\ T$ છે ઇલેકટ્રોન વિચલન વગર પસાર થતો હોય,તો તેનો વેગ કેટલો હશે?