એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર ${B_y} = \left( {2 \times {{10}^{ - 7}}} \right)\sin \left( {0.5 \times {{10}^3}x + 1.5 \times {{10}^{11}}t} \right)T$ સૂત્ર વડે આપવામાં આવે છે.
$(a)$ તરંગની તરંગલંબાઈ અને આવૃત્તિ કેટલી હશે ?
$(b)$ વિધુતક્ષેત્ર માટેનું સમીકરણ લખો
$(a)$ આપેલા સમીકરણને નીચેના સમીકરણ સાથે સરખાવતાં,
$B_{y}=B_{0} \sin \left[2 \pi\left(\frac{x}{\lambda}+\frac{t}{T}\right)\right]$
આપણને . $\lambda=\frac{2 \pi}{0.5 \times 10^{3}} m =1.26 \,m$
અને $\quad \frac{1}{T}=v=\left(1.5 \times 10^{11}\right) / 2 \pi=23.9 \,GHz$
$(b)$ $E_{0}=B_{0} c=2 \times 10^{-7} \,T \times 3 \times 10^{8} \,m / s =6 \times 10^{1} \,V / m$
આ વિદ્યુતક્ષેત્ર ઘટક પ્રસરણ દિશા અને ચુંબકીયક્ષેત્રને લંબ હશે. તેથી, આ વિધુતક્ષેત્ર ઘટક $Z$ -અક્ષની દિશામાં હશે કે જે નીચેના સમીકરણ વડે આપી શકાય.
$E_{z}=60 \sin \left(0.5 \times 10^{3} x+1.5 \times 10^{11} t\right)\, V / m$
એક વિધુતચુંબકીય તરંગ $-Z $ દિશામાં આગળ વઘતો હોય તો $E$ અને $ B$ ના ઘટકો કયા હશે?
એક સમતલ $E M$ તરંગ $x$-દિશામાં પ્રસરે છે. તેને $4 \mathrm{~mm}$ ની તરંગ લંબાઈ છે. જો વિદ્યુતક્ષેત્ર $y$-દિશામાં $60 \mathrm{Vm}^{-1}$ ના મહતમ મૂલ્ય સાથે પ્રવર્તતું હોય તો સુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ . . . . . . .છે.
વિધુતચુંબકીય તરંગ માટે વિધુતક્ષેત્ર ${E_x} = 36\sin (1.20 \times {10^7}z - 3.6 \times {10^{15}}t)\,V/m$ હોય તો વિધુતક્ષેત્રની તીવ્રતા કેટલા ....$W/{m^2}$ થાય?
ઉદ્દભવસ્થાનમાંથી $8.196×10^6 $ આવૃત્તિના વિદ્યુતચુંબકીય તરંગો પ્રસરે છે. તો આ વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગલંબાઈ કેટલા .....$cm$ થાય ?
$1 \,kilo $ પરિભ્રમણ/સેકન્ડની આવૃત્તિથી દોલિત થતા વિદ્યુતભાર વડે વિકેરિત થતા વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ .....$km$