એક વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ $25MHz$ છે. આ તરંગમાં કોઈ સમયે કોઈ બિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય $ 6.3VM^{-1}$ હોય તો તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ..... $Wb/m^{2} $ છે.
$3.9 ×10^{-2}$
$2.5 ×10^{-7}$
$2.1 ×10^{-8}$
$7.5 ×10{-3} $
એક રેડિયો $7.5 \,M\,Hz$ થી $12\, M\,Hz$ ની વચ્ચે કોઈ રેડિયો સ્ટેશનને $Tune$ (સુમેળ) કરી શકે છે. આને અનુરૂપ તરંગલંબાઈનો ગાળો કેટલો હશે ?
$40c{m^2}$ ક્ષેત્રફળ ઘરાવતા અરીસા પર $6\,W/{m^2}$ તીવ્રતા ઘરાવતું $EM$ તરંગ આપાત કરતા અરીસા પર કેટલું બળ લાગે?
વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીય ક્ષેત્ર $\vec B\, = {B_0}\hat i\,[\cos \,(kz - \omega t)]\, + \,{B_1}\hat j\,\cos \,(kz - \omega t)$ મુજબ અપાય છે જ્યાં ${B_0} = 3 \times {10^{-5}}\,T$ અને ${B_1} = 2 \times {10^{-6}}\,T$ છે.$z = 0$ આગળ રહેલ સ્થિત વિજભાર $Q = 10^{-4} \,C$ દ્વારા અનુભવાતા બળનું $rms$ મૂલ્ય કેટલું હશે?
વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર અનુક્રમે $\vec{E}=E_{0} \hat{i}$ અને $\vec{B}=B_{0} \hat{k}$ વડે આપવામાં આવે છે. વિદ્યુતચુંબકીય તરંગની દિશા કઈ હશે?
તરંગની તરંગલંબાઇથી સ્વતંત્ર કઇ રાશિ હોય છે.?