જયારે પ્રકાશનું કિરણ હવામાંથી પાણીના દાખલ થાય ત્યારે .......માપ બદલાતું નથી.

  • A

    તરંગલંબાઈ

  • B

    આવૃત્તિ

  • C

    વેગ

  • D

    ઉપરના બધા જ

Similar Questions

જો વિકિરણનું સંપૂર્ણ શોષણ થતું હોય તો અને $t$ સમયમાં સપાટી પર આપાત થતી ઊર્જા $U$ હોય તો સપાટી પર આપાત થતાં કુલ વેગમાનનું સૂત્ર લખો. 

$1 \,kilo $ પરિભ્રમણ/સેકન્ડની આવૃત્તિથી દોલિત થતા વિદ્યુતભાર વડે વિકેરિત થતા વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ .....$km$

કોઈ વિદ્યુત ગોળામાંથી દર સેકન્ડે મળતી વિકિરણ ઊર્જા $25$  જૂલ/ સેકન્ડ હોય અને વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ $C$ હોય, તો સપાટીને એક સેકન્ડમાં મળતું બળ ....

એક $100\; W$ ના પ્રકાશ બલ્બની લગભગ $5 \%$ કાર્યક્ષમતાનું દૃશ્ય વિકિરણમાં રૂપાંતરણ થાય છે. દેશ્ય વિકિરણની સરેરાશ તીવ્રતા નીચેના કિસ્સાઓ માટે કેટલી હશે ? 

$(a)$ બલ્બથી $1 \,m$ અંતરે

$(b)$ બલ્બથી $10 \,m$ અંતરે એવું ધારોકે દરેક વિકિરણ બધી જ દિશામાં સમાન રીતે ઉત્સર્જીત થાય છે અને પરાવર્તન અવગણો.

પ્રકાશ કિરણો $y-$ દિશામાં ગતિ કરે છે. જો વિધુતક્ષેત્ર $\vec E$ એ $x-$ અક્ષ ની દિશામાં હોય તો ચુબકીયક્ષેત્ર $\vec B$ એ કઈ દિશામાં હોય.