સૂર્યની સપાટી ઉપર વિકિરણની સરેરાશ તીવ્રતા લગભગ $10^8\, W/m^2$ છે. તેને આનુષાંગિક ચુંબકીય ક્ષેત્રનું $rms$ મૂલ્ય _______ ની નજીકનું હશે

  • [JEE MAIN 2019]
  • A

    $1\,T$

  • B

    $10^2\,T$

  • C

    $10^{-2}\,T$

  • D

    $10^{-4}\,T$

Similar Questions

$\frac{1}{{\sqrt {{\mu _0}{ \in _0}} }}$ નું મૂલ્ય તથા પારિમાણિક સૂત્ર જણાવો.

એક ઉદગમ $ 8.2×10^6 Hz$  આવૃત્તિના વિદ્યુતચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે, તો તરંગોની તરંગલંબાઈ ......

નીચેના પૈકી કઈ રાશિમાં ફેરફાર થાય તો, શૂન્યાવકાશમાં પ્રકાશના વેગમાં ફેરફાર થાય?

$110\,W$ પ્રકાશીય બલ્બની લગભગ $10\%$ કાર્યત્વરા દ્રશ્ય વિકીરણમાં રૂપાંતરીત થાય છે.બલ્બથી $1\,m$ થી $5\,m$ અંતરે દ્રશ્ય વિકિરણની સરેરાશ તીવ્રતામાં ફેરફાર $a \times 10^{-2}\,W / m ^2$. '$a$'નું મૂલ્ય $.....$ હશે.

  • [JEE MAIN 2022]

શૂન્યાવકાશમાં ફોટોનના વેગ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ ...... છે.