- Home
- Standard 12
- Physics
8.Electromagnetic waves
easy
વિદ્યુતચુંબકીય તરંગના ગુણધર્મો વિશે કયું વિધાન ખોટું છે?
A
વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંને સદિશ એક જ સમયે અને સ્થાને મહત્તમ અને ન્યુનત્તમ પ્રાપ્ત કરે છે
B
વિદ્યુતચુંબકીય તરંગમાં ઊર્જા વિદ્યુત અને ચુંબકીય સદિશોમાં સમાન વહેંચાયેલી હોય છે.
C
આ તરંગોમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સદિશો એકબીજાના સમાંતર અને તરંગના પ્રસરણ દિશાને લંબ હોય છે.
D
આ તરંગોના પ્રસરણ માટે કોઈ માધ્યમની જરૂર નથી.
(AIPMT-2010)
Solution
In an electromagnetic wave both electric and magnetic vectors are perpendicular to each other as well as perpendicular to the direction of propagation of wave.
Standard 12
Physics