$+z$ દિશામાં ગતિ કરતાં વિદ્યુતચુંબકીય તરંગ માટે આવૃતિ $1\times10^{14}\, hertz$ અને વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય $4\, V/m$ છે. જો ${\varepsilon_0}=\, 8.8\times10^{-12}\, C^2/Nm^2$ હોય તો આ વિદ્યુતક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા કેટલી હશે?
$35 .2\times10^{-10}\, J/m^3$
$35 .2\times10^{-11}\, J/m^3$
$35 .2\times10^{-12}\, J/m^3$
$35 .2\times10^{-13}\, J/m^3$
વિદ્યુતચુંબકીય તરંગોનો વેગ ......ને સમાંતર હોય છે ?
તરંગની તરંગલંબાઇથી સ્વતંત્ર કઇ રાશિ હોય છે.?
વિદ્યુતચુંબકીય તરંગો માટે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર ....... હોય છે.
જયારે પ્રકાશનું કિરણ હવામાંથી પાણીના દાખલ થાય ત્યારે .......માપ બદલાતું નથી.
$\mathrm{m}$ દળ અને $\mathrm{q}$ વિજભાર ધરાવતા કણનો શરૂઆતનો વેગ $\overline{\mathrm{v}}=\mathrm{v}_{0} \hat{\mathrm{j}}$ છે. જો કણ પર $\overrightarrow{\mathrm{E}}=\mathrm{E}_{0} \hat{\mathrm{i}}$ જેટલું વિદ્યુતક્ષેત્ર અને $\overrightarrow{\mathrm{B}}=\mathrm{B}_{0} \hat{\mathrm{i}}$ જેટલું ચુંબકીયક્ષેત્ર પ્રવર્તતું હોય તો તેનો વેગ બમણો થતાં કેટલો સમય લાગશે?