વિદ્યુત ચુંબકીય તરંગોમાં સરેરાશ ઊર્જા ઘનતા શેના સાથે સંકળાયેલી છે?
ફક્ત વિદ્યુત ક્ષેત્ર
ફક્ત ચુંબકીય ક્ષેત્ર
વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સાથે સમાન રીતે
સરેરાશ ઊર્જા ઘનતા શૂૂન્ય છે.
વિધુતચુબકીય તરંગમાં વિધુતક્ષેત્ર અને ચુબકીયક્ષેત્ર ના સદિશો........
એક $EM$ તરંગ હવામાંથી માધ્યમમાં દાખલ થાય છે.તેમના વિદ્યુતક્ષેત્રો અનુક્રમે હવામાં $\overrightarrow {{E_1}} = {E_{01}}\hat x\;cos\left[ {2\pi v\left( {\frac{z}{c} - t} \right)} \right]$ અને માધ્યમમાં $\overrightarrow {{E_2}} = {E_{02}}\hat x\;cos\left[ {k\left( {2z - ct} \right)} \right]$ વડે આપવામાં આવે છે.જયાં તરંગ સંખ્યા $k$ અને આવૃત્તિ $v$ એ હવાને અનુલક્ષીને છે.માધ્યમ અચુંબકીય છે.જો $\varepsilon {_{{r_1}}}$ અને $\varepsilon {_{{r_2}}}$ અનુક્રમે હવા અને માધ્યમની સાપેક્ષ પરમીટીવીટીઓ હોય,તો નીચે આપેલ પૈકી કયો વિકલ્પ સાચો છે?
એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રના જ્યાવર્ત દોલનની આવૃત્તિ $2.0 \times 10^{10}\; Hz$ અને કંપવિસ્તાર $48\; Vm ^{-1}$ છે.
$(a)$ તરંગની તરંગલંબાઈ કેટલી છે ?
$(b)$ દોલન કરતા ચુંબકીય ક્ષેત્રની કંપવિસ્તાર કેટલો છે?
$(c)$ દર્શાવો કે વિદ્યુતક્ષેત્ર $E$ ની સરેરાશ ઊર્જા ઘનતા, ચુંબકીય ક્ષેત્ર $B$ ની સરેરાશ ઊર્જા ઘનતા જેટલી છે. $\left[c=3 \times 10^{8} \;m s ^{-1} .\right]$
ઇથર માધ્યમના અધિતર્કને કયા વૈજ્ઞાનિકે નકાર્યો ?
વિધુતચુબકીય તરંગમાં ચુંબકીયક્ષેત્ર $B_y = B_m\,sin\,(kz -\omega t)$ એ $y-$ અક્ષ ને સમાંતર છે. તો તરંગનું પ્રસરણ અને વિધુતક્ષેત્ર ની દોલન ની દિશા