સમતલીય વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર ${E}=50 \sin \left(500 {x}-10 \times 10^{10} {t}\right) \,{V} / {m}$ મુજબ આપવામાં આવે છે. આ માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગનો વેગ કેટલો હશે?
(${C}=$ શૂન્યવકાશમાં પ્રકાશની ઝડપ)
$\frac{3}{2} {C}$
$C$
$\frac{2}{3} C$
$\frac{{C}}{2}$
મુક્ત અવકાશમાં $t=0$ સમયે એક સમતલ ધ્રુવીભૂત વિદ્યુતચુંબકીય તરંગના વિધુતક્ષેત્રને
$\vec E(x,y) = 10\hat j\, cos[(6x + 8z)]$
વડે આપવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્ર $\vec B (x,z, t)$ ને આપવામાં આવે છે : ( $c$ એ પ્રકાશનો વેગ છે.)
પ્રકાશ કિરણો $y-$ દિશામાં ગતિ કરે છે. જો વિધુતક્ષેત્ર $\vec E$ એ $x-$ અક્ષ ની દિશામાં હોય તો ચુબકીયક્ષેત્ર $\vec B$ એ કઈ દિશામાં હોય.
વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત $\overrightarrow{\mathrm{E}}=\hat{i} 40 \cos \omega(\mathrm{t}-z / \mathrm{c})$ થી આપવામાં આવે છે. આ તરંગમાં ચુંબકીય ક્ષેત્ર. . . . . . . થશે.
વિદ્યુતચુંબકીય તરંગોનો વેગ ......ને સમાંતર હોય છે ?
સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં દોલીત ચુંબકીય ક્ષેત્ર $B _y=5 \times 10^{-6} \sin 1000 \pi\left(5 x-4 \times 10^8 t \right)\; T$ વડે આપવામાં આવે છે. વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર $.........$ થશે.