વિદ્યુતચુંબકીય તરંગોની ઊર્જા ઘનતાનું સૂત્ર લખો.
કોઈ પારદર્શક માધ્યમની સાપેક્ષ પરમીએબીલીટી અને પરમિટિવિટી, $\mu_{\mathrm{r}}$ અને $\epsilon_{\mathrm{r}}$ અનુક્રમે $1.0$ અને $1.44$ છે. આ માધ્યમમાં પ્રકાશનો વેગ કેટલો હશે?
માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગનો વેગ કોના બરાબર હશે.(ડાયાઈલેક્ટ્રીક અચળાંક $2.25$ અને સાપેક્ષ પરમેબીલીટી $4)$
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક અનંત લંબાઈના વિધુતભારિત પાતળા તારમાં નિયમિત સુરેખ સ્થિત વિધુતભારની ઘનતા $\lambda $ છે. તારને નિયમિત વેગ સાથે તેની દિશામાં વિધુતભારો ગતિ કરે તેમ ગોઠવેલ છે. પોઇન્ટિંગ સદિશ $S = \frac{1}{{{\mu _0}}}(\vec E \times \vec B)$ ની ગણતરી કરો.
જો પ્રકાશની તરંગલંબાઈ $4000^{o} \,A$ હોય તો $ 1 \,mm$ લંબાઈમાં રહેલ તરંગોની સંખ્યા ..... હશે.
એક રેડિયો ટ્રાન્સમીટર $830\, kHz$ જેટલી આવૃતિનું પ્રસરણ કરે છે. ટ્રાન્સમીટરથી અમુક અંતરે $4.82\times10^{-11}\,T$ જેટલુ ચુંબકીયક્ષેત્ર પ્રવર્તે છે. તો તેનું વિદ્યુતક્ષેત્ર અને તરંગલંબાઈ અનુક્રમે કેટલા હશે?