- Home
- Standard 12
- Physics
8.Electromagnetic waves
medium
બતાવો કે, શૂન્યાવકાશમાં રાખેલી સપાટી પર $I$ તીવ્રતાવાળા વિધુતચુંબકીય તરંગો $\frac{I}{c}$ જેટલું વિકિરણ દબાણ લગાડે છે.
Option A
Option B
Option C
Option D
Solution
દબાણ$=$બળ/ક્ષેત્રફળ$=$$\frac{F}{A} \quad \therefore P=\frac{F}{A}$
બળ એટલે વેગમાનમાં ફેરફારનો દર,
$\therefore F =\frac{d p}{d t}$
હવે$E =m c^{2}$
$\therefore U =(m c) c {[\because E = U ]}$
$\therefore U = P c [\because m c= P\,$વેગમાન$]$
બંને બાજુનું સમયની સપેકસે વિકલન કરતાં,
$\frac{d U }{d t}=c \frac{d P }{d t}$
$\therefore\frac{d U }{d t} \times \frac{1}{c}= F \quad\left[\because \frac{d P }{d t}= F \right]$
હવે,$P =\frac{ F }{ A }=\frac{d V }{d t} \times \frac{1}{ Ac }$
$\therefore P =\frac{ I }{c} \quad\left[\because \frac{d V }{ A d t}=\right.$ તીવ્રતા $\left.I \right]$
Standard 12
Physics