જો માધ્યમની સાપેક્ષ પરમિએબિલિટી અને ડાઈઈલેકટ્રીક અચળાંક અનુક્રમે $\mu_r $ અને $K$  હોય તો માધ્યમનો વક્રીભવનાંક $n = ………$

  • A

    $\sqrt {{\mu _r}K} $

  • B

    $\sqrt {{\mu _r}{\varepsilon _0}} $

  • C

    $\sqrt {{\mu _0}{\varepsilon _0}} $

  • D

    $\sqrt {{\mu _r}K} $

Similar Questions

સૂક્ષ્મ કદમાં રહેલી વીજ ચુંબકીયતરંગની ઊર્જા ...... થી દોલન કરશે.

  • [JEE MAIN 2023]

સૂર્યમાંથી પૃથ્વી પર આવતું વિદ્યુત ચુંબકીય ફલકસ $10^3 \,Wm^{-2} $ છે. આથી $8 × 20m $ પરિમાણવાળા છાપરા પર સંપાત થતો પાવર .....  $W$ છે.

$1000\, W$ પ્રકાશનાં ગોળા દ્વારા ઉત્સર્જાયેલા વિકીરણ થી $2\, m$ અંતરે આવેલા બિંદુ $P$ પાસે વિદ્યુત ક્ષેત્ર તેમજ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. પ્રકારનાં ગોળાની કાર્યક્ષમતાં $1.25\%$ છે. બિંદુ $P$ પાસે મહત્તમ વીજક્ષેત્રનું મૂલ્ય $x \times 10^{-1} \;V / m \cdot x$ નું મૂલ્ય ........ છે. (નજીકનાં પૂર્ણાક માટે શૂન્યાંત (Round-off) મેળવો)

$\left[\varepsilon_{0}=8.85 \times 10^{-12}\; C ^{2} N ^{-1} m ^{-2}, c =3 \times 10^{8}\; ms ^{-1}\right.$ લો.]

  • [JEE MAIN 2021]

અચુંબકીય ડાઈઇલેક્ટ્રિક માધ્યમમાં સમતલીય વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર $\vec E\, = \,{\vec E_0}\,(4 \times {10^{ - 7}}\,x - 50t)$ મુજબ આપવામાં આવે છે, જ્યાં અંતર મીટરમાં અને સમય સેકન્ડમાં છે. તો આ માધ્યમનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?

  • [JEE MAIN 2013]

${\varepsilon _0}$ અને ${\mu _0}$ એ અનુક્રમે શૂન્યાવકાશમાં વિદ્યુત પરમિટિવિટી અને ચુંબકીય પરમીએબીલીટી છે. માધ્યમમાં તેને અનુરૂપ રાશિ $\varepsilon $ અને $\mu $ હોય, તો માધ્યમનો વક્રીભવનાંક શું થાય?

  • [IIT 1982]