શૂન્યાવકાશમાં ગતિ કરતાં વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્રની ઉર્જાઘનતા $\left( U _{ e }\right)$ અને ચુંબકીયક્ષેત્રની ઉર્જાઘનતા $\left( U _{ m }\right)$ માટે શું સાચું હોય?

  • [JEE MAIN 2021]
  • A

    $U _{ e }= U _{ m }$

  • B

    $U _{ e }> U _{ m }$

  • C

    $U _{ e }< U _{ m }$

  • D

    $U _{ e } \neq U _{ m }$

Similar Questions

વિદ્યુત ચુંબકીય તરંગોમાં સરેરાશ ઊર્જા ઘનતા ચુંબકીય ક્ષેત્ર સાથે કેવી રીતે સંકળાયેલી છે?

સમતલમાં વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીયક્ષેત્ર $\vec B = {B_0}\,\sin \,\left( {kx + \omega t} \right)\hat jT$ મુજબ આપવામાં આવે છે તો તેને અનુરૂપ વિદ્યુતક્ષેત્ર કેટલું થાય? જ્યાં $c$ પ્રકાશનો વેગ છે.

  • [JEE MAIN 2017]

સૂર્ય $3.9 ×10^{25}W$ ના દરથી વિદ્યુતચુંબકીય ઊર્જાનું ઉત્સર્જન કરે છે. તેની ત્રિજ્યા $6.96 ×10^8m$ છે. આથી સૂર્યપ્રકાશની સોલર સપાટી પરની તીવ્રતા $Wm^{-2}$ હશે.

ઊર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર લખો.

બિંદુવત વિદ્યુત ચુંબકીય વિકિરણનો સ્ત્રોત સરેરાશ $800W $ નો આઉટપુટ પાવર આપે છે. સ્ત્રોતથી $3.5\, m$  અંતરે વિદ્યુત ક્ષેત્રની મહત્તમ કિંમત કેટલા .....$V/m$ થાય?