મુક્ત અવકાશમાં રહેલ વિદ્યુતચુંબકીય તરંગની વિદ્યુત ક્ષેત્ર $\overrightarrow{ E }$ અને ચુંબકીય ક્ષેત્ર $B$ સાથે સંકળાયેલ ઊર્જા ઘનતા શેના દ્વારા આપવામાં આવે છે ($\epsilon_0-$ મુક્ત અવકાશની પરમિટિવિટી, $\mu_0-$ મુક્ત અવકાશની પરમીએબિલિટી )

  • [JEE MAIN 2023]
  • A

    $U _{ E }=\frac{ E ^2}{2 \epsilon_0}, U _{ B }=\frac{ B ^2}{2 \mu_0}$

  • B

    $U _{ E }=\frac{ E ^2}{2 \epsilon_0}, U _{ B }=\frac{\mu_0 B ^2}{2}$

  • C

    $U _{ E }=\frac{\epsilon_0 E ^2}{2}, U _{ B }=\frac{\mu_0 B ^2}{2}$

  • D

    $U _{ E }=\frac{\epsilon_0 E ^2}{2}, U _{ B }=\frac{ B ^2}{2 \mu_0}$

Similar Questions

શૂન્યઅવકાશમાં વિધુતચુંબકીય તરંગની ઊર્જા

  • [AIIMS 2013]

એક ઉદ્‍ગમનો પાવર $4\;kW$ છે.તેમાંથી $10^{20}$ ફોટોન્સ $1$ $s$ માં ઉત્પન્ન થાય છે,તો આ ઉદ્‍ગમમાંથી ઉત્સર્જિત વિકિરણ વિદ્યુતચુંબકીય વર્ણપટમાંના કયાં વિકિરણો હશે?

  • [AIEEE 2010]

સૂર્યમાંથી પૃથ્વી પર આવતું વિદ્યુતચુંબકીય ફલક્સT  $ 10^3Wm^{-2}$  છે. આથી $6m ×30m $ ના પરિમાણવાળા છાપરા પર સંપાત થતો પાવર કેટલો છે?

જો $\overrightarrow E $ અને $\overrightarrow B $ અનુક્રમે વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર સદીશ હોય, તો વિદ્યુતચુંબકીય તરંગના પ્રસરણની દિશા નીચેનામાંથી કઈ હશે?

  • [AIPMT 1992]

અચુંબકીય ડાઈઇલેક્ટ્રિક માધ્યમમાં સમતલીય વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર $\vec E\, = \,{\vec E_0}\,(4 \times {10^{ - 7}}\,x - 50t)$ મુજબ આપવામાં આવે છે, જ્યાં અંતર મીટરમાં અને સમય સેકન્ડમાં છે. તો આ માધ્યમનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?

  • [JEE MAIN 2013]