મુક્તાવકાશમાં $35 \mathrm{MHz}$ આવૃત્તિ ધરાવતું એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ $X$-દિશામાં ગતિ કરે છે. કોઇ એક ચોકકસ બિંદ્દ (અવકાશ અને સમય) આગળ $\vec{E}=9.6 \hat{j} \mathrm{~V} / \mathrm{m}$છે. આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર_________છે.

  • [JEE MAIN 2024]
  • A

     $3.2 \times 10^{-8} \ \hat{\mathrm{k}} \mathrm{T}$

  • B

    $3.2 \times 10^{-8}\  \hat{\mathrm{i}}$

  • C

     $9.6 \ \hat{\mathrm{j}} \mathrm{T}$

  • D

    $9.6 \times 10^{-8}\  \hat{\mathrm{kT}}$

Similar Questions

વિદ્યુતચુંબકીય તરંગોની ઝડપ ....... સમાન હોય છે.

શૂન્યાવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગને $E_y=E_0 \sin (k x-\omega t)$; થી અપાય છે તથા $B_z=B_0 \sin (k x-\omega t)$, તો 

શૂન્યઅવકાશમાં વિધુતચુંબકીય તરંગની ઊર્જા

  • [AIIMS 2013]

$18 \;W / cm ^{2}$ જેટલું ઊર્જા ફલક્સ ધરાવતો પ્રકાશ એક અપરાવર્તનીય સપાટી પર લંબરૂપે આપાત થાય છે. જો આ સપાટીનું ક્ષેત્રફળ $20\; cm ^{2}$ હોય તો $30$ $min$ જેટલા સમયગાળા માટે સપાટી પર લાગતું સરેરાશ બળ શોધો.

સમતલ વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર $E =-301.6 \sin ( k z-\omega t ) \hat{ a }_{x}+452.4 \sin ( k z-\omega t ) \hat{ a }_{y}\, \frac{ V }{ m }$ વડે આપવામાં આવે છે. આ તરંગ માટે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ..........વડે આપી શકાય. 

[આપેલ : પ્રકાશની ઝડપ $c =3 \times 10^{8} \,ms ^{-1}$, શુન્યાવકાશની પરમીએબિલીટી $\mu_{0}=4 \pi \times 10^{-7} \,NA ^{-2}$] 

  • [JEE MAIN 2022]