જો વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ $60 \mathrm{MHz}$ હોય અને તે હવામાં $z$ દિશામાં ગતિ કરતું હોય તો આનુષાંગિક વિદ્યુત અને ચું:બકીય ક્ષેત્ર સદિશો એકબીજાને લંબ હશે અને તેની તરંગલંબાઈ (મીટરમાં)___________હશે.
$2.5$
$10$
$5$
$2$
$1 \,kilo $ પરિભ્રમણ/સેકન્ડની આવૃત્તિથી દોલિત થતા વિદ્યુતભાર વડે વિકેરિત થતા વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ .....$km$
એક ધાતુમાં $X-$ દિશામાં $J_x$ ઘનતા ધરાવતો પ્રવાહ વહે છે તેને $B_z$ ($z-$ દિશામાં)જેટલા ચુંબકીયક્ષેત્રમાં મુકેલ છે. તેમાં $Y-$દિશામાં $E_y$ જેટલું વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન થાય છે જે $J_x$ અને $B_z$ ના સમપ્રમાણમાં છે.તો તેના માટેના સમપ્રમાણતા અચળાંકનો $SI$ એકમ શું થશે?
નીચેના વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો.
$E = 7.7\,k\,V /m$ જેટલા વિદ્યુતક્ષેત્ર અને $B = 0.14\,T$ જેટલા ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરતો આયન વિચલન અનુભવતો નથી તો તેનો વેગ $km/s$ માં કેટલો હશે?
સમતલ વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર સાઈન વક્રીય રીત $2× 10^{10 } Hz$ આવૃત્તિએ અને $48 \,V/m$ કંપ વિસ્તાર પર દોલન કરે છે. ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર શોધો.