માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગનો વિદ્યુતક્ષેત્રનો ભાગ $E_x=0, E_y=2.5 \frac{N}{C}\, cos\,\left[ {\left( {2\pi \;\times\;{{10}^6}\;\frac{{rad}}{s}\;\;} \right)t - \left( {\pi \;\times\;{{10}^{ - 2}}\;\frac{{rad}}{m}} \right)x} \right]$ અને $ E_z=0$ વડે દર્શાવે છે. આ તરંગ .......
ઘન $x$ દિશામાં પ્રસરતું હશે તથા તેની તરંગલંબાઇ $100\;m$ અને આવૃતિ $10^6\; Hz$ હશે.
ઘન $x$ દિશામાં પ્રસરતું હશે તથા તેની તરંગલંબાઇ $200\;m$ અને આવૃતિ $ 10^6\; Hz $ હશે.
ૠણ $x$ દિશામાં પ્રસરતું હશે તથા તેની તરંગલંબાઇ $200\;m$ અને આવૃતિ $ 10^6\; Hz$ હશે.
ઘન $y$ દિશામાં પ્રસરતું હશે તથા તેની તરંગલંબાઇ $200\;m$ અને આવૃતિ $10^6 \;Hz $ હશે.
વિધુતચુંબકીય તરંગની ઊર્જા $14.4 \,KeV$ હોય તો તેનો વિભાગ કયો હશે?
પ્રકાશ કિરણો $y-$ દિશામાં ગતિ કરે છે. જો વિધુતક્ષેત્ર $\vec E$ એ $x-$ અક્ષ ની દિશામાં હોય તો ચુબકીયક્ષેત્ર $\vec B$ એ કઈ દિશામાં હોય.
સમતલ ચુંબકીયક્ષેત્ર તરંગમાં ચુંબકીયક્ષેત્ર $\overrightarrow{ B }( x , t )=\left[1.2 \times 10^{-7} \sin \left(0.5 \times 10^{3} x +1.5 \times 10^{11} t \right) \hat{ k }\right] T$ હોય તો વિદ્યુતક્ષેત્ર શોધો.
એક $25\; \mathrm{GHz}$ આવૃતિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં $z-$ દિશામાં પ્રવર્તે છે.એક ચોક્કસ સ્થાન અને સમયે ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{\mathrm{B}}=5 \times 10^{-8} \hat{\mathrm{j}}\; \mathrm{T}$ મુજબ આપવામાં આવે છે.તેને અનુરૂપ વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{\mathrm{E}}$ કેટલું મળે?
વિદ્યુતચુંબકીય તરંગો માટે, ચુંબકીયક્ષેત્રનો કંપવિસ્તાર $3×10^{-10 }\,T $ અને સંકળાયેલ વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર ......