સદિશનું મૂલ્ય તેના પોતાની સાથેના અદિશ ગુણાકારના વર્ગમૂળના મૂલ્ય જેટલું હોય છે તેમ બતાવો.
$\hat i.\left( {\hat j \times \,\,\hat k} \right) + \;\,\hat j\,.\,\left( {\hat k \times \hat i} \right) + \hat k.\left( {\hat i \times \hat j} \right)\,$ સદીશનું મૂલ્ય ..... થાય
બે સદીશો $\overrightarrow A $ અને $\overrightarrow B $ એકબીજાને કાટખૂણે ક્યારે હોય શકે?
સમાંતરફલકની બાજુઓ $\hat i\,\, + \;\,2\hat j,\,\,4\hat j,\,\,\hat j\,\, + \;\,3\hat k$ સદિશની મદદથી દર્શાવેલ છે. તો તેનું કદ શોધો.
જો $\mathop {\text{A}}\limits^ \to $ અને $\mathop {\text{B}}\limits^ \to $ વચ્ચેનો ખૂણો $\theta$ હોય તો, $\left( {\mathop {\text{B}}\limits^ \to \,\, \times \,\,\mathop {\text{A}}\limits^ \to } \right)\,\,.\,\,\mathop {\text{A}}\limits^ \to \,\,$ ગુણાકારની કિંમત કોને સમાન થાય છે ?